પ્રેરણાદાયક / Viral Video: આંખે ન દેખાતુ હોવા છતા કેળાની ચિપ્સ બનાવે છે આ શખ્સ, સંઘર્ષ જોઈને લોકો થયા ગદગદીત

despite losing his eyesight this person makes banana chips

આજના સમયમાં રૂપિયા કમાવવા ખૂબ મુશ્કેલ કામ થયુ છે. અત્યારે દરેક વસ્તુ ડિજીટલ થઇ ગઇ છે. પરંતુ ગમે તેમ આ પણ વાસ્તવિકતા છે કે દેશમાં દરેક લોકો ભણેલા હોતા નથી. તેથી ડીજીટલ તો દૂરની વાત છે એવા લોકો નોકરી કરી શકતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ