IND vs WI / ટીમ ઈન્ડિયા વિન્ડીઝ સામે 15 વખત એવું કરી ચૂકી છે કે તમે કહેશો ટીમ ફીલ્ડિંગ કરવાનું ભૂલી ગઈ

despite india won the one day match against west indies, indian cricket team did many miss fields

વિન્ડીઝ સામેની બીજી વન ડે ભલે ટીમ ઇન્ડિયાએ 107 રને જીતી લીધી હોય, પરંતુ તેની એક નબળાઈ ફરી એક વાર ઉજાગર થઈ છે. અહીં વાત થઈ રહી છે ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગની કે જે સુધરવાનું નામ જ લેતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ