જળ સંકટ / પાણી માટે સરકારે 2.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છતાં ગામ છે તરસ્યું

Despite the government granting Rs 2.5 crore grant for water, the village is thirsty

ઉનાળો આવેને પાણીની પોકારની શરૂઆત થાય, પરંતુ આજે અમે એવી વાત લઈને તમારી સમક્ષ આવી રહ્યા છે કે, રાજ્ય સરકાર દ્વારા 2.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છતાં પણ આજે પણ ગામ પાણી માટે તરસ્યું છે અને બે કિલોમીટર દૂર પાણી માટે જવું પડે છે. જી હા આ વાત વડોદરા જિલ્લાના વાઘોડિયાના રૂમીપુરા ગામની વાત કરી રહ્યા છે આજે પણ ગામની મહિલાઓ જીવના જોખમે પાણી ભરવા મજબુર બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ