બોટાદ / બેંક બહાર પૈસા ઉપાડવા લોકોની લાંબી લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન

દેશભરમાં કોરોના વાયરસને લઈને 21 દિવસનો લોકડાઉન કરવામાં આવ્યું છે..ત્યારે લોકડાઉન દરમિયાન બોટાદમાં જાહેરનામાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.ગઢડાની બેંકમાં ટ્રાન્જેક્શન કરવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે.રૂપિયા ઉપડાવા, જમા કરાવવા અને પેન્શનદારોની બેંકમાં લાઈન લાગી છે.સોશિયલ ડિસ્ટન્સનો બેંકમાં અભાવ જોવા મળ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ