નિવેદન / દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કારણ, સૌથી મોટી પાર્ટી હોવા છતા BJP સત્તામાં કેમ ન આવી શકી

despite being the largest party why bjp could not come to power devendra fadnavis have the reason

મહારાષ્ટ્રનું રાજકીય નાટક ખતમ થઇ ગયું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પણ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસ ઉમેદવાર નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. આ ત્યારે બન્યુ જ્યારે બીજેપીના કિશન કથોરે પોતાનું નામ પાછુ ખેંચ્યું. મહારાષ્ટ્રની તમામ રાજનૈતિક પાર્ટીઓની સર્વપક્ષીય બેઠક બાદ બીજેપીએ આ નિર્ણય લીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ