પાટણ / એશિયાના સૌથી મોટા ચારણકા સોલારપાર્કમાં ભભૂકી ભયાવહ આગ, ધુમાડાના ગોટે ગોટા ઉડ્યાં, લાખોનું નુકસાન

Desperate fire breaks out in Asia's largest Charanka Solarpark, billows of smoke, loss of millions

સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર પાર્કમાં અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની ઘટના બાબતે ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ