જૂનાગઢ / ઓઝતમાંથી પાણી છોડાતા કેશોદના ઘેડ પંથકમાં તારાજી સર્જાઈ

જૂનાગઢના કેશોદના ઘેડ પંથકમાં ફરી તારાજી સર્જાઈ છે. ઓઝતમાંથી છોડાયેલું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે. ઓઝત નદીના પાળાઓ તૂટતા ખેતરો પાણી પાણી થયા છે. જેને લઈને હવે મગફળી સહિતના ઉભા પાકને નુકસાનીની ભીતિ છે. ખેડૂતોનો આરોપ છે કે, તંત્રએ સૂચના વિના જ પાણી છોડ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ