એપલ / 27 વર્ષ બાદ જોની ઇવેની એપલને અલવિદા: iPhoneથી લઇને Apple Watch સુધીની ડિઝાઇન તૈયાર કરી હતી

designer of iphone and apple watch jony ive says good bye to company

એપલના ચીફ ડિઝાઈન ઓફિસર જોની ઇવે એપલને સત્તાવાર રીતે અલવિદા કહી દીધું છે.એપલના લીડરશીપ પેજમાંથી પણ જોનીનું નામ દુર કરવામાં આવ્યું છે. ઇવે ગત વર્ષે જૂનમાં એપલ છોડવાનું નક્કી કર્યું હતું. જોની ટેક વર્લ્ડમાં ટોચના ડિઝાઇનર તરીકે જાણીતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ