Viral Video / તેરી આંખ્યા કા યો કાજલ' પર આ કાકા જેવો ડાન્સ તો કોઈ સાત જનમમાં પણ ન કરી શકે, જોરથી પટકાઈને સૂતા સૂતા નાચ્યા

desi uncle dance on teri aakhya ka yo kajal song by sapna chaudhary viral video

સપના ચૌધરીનું ફેમસ ગીત 'તેરી આંખ્યા કા યો કાજલ' ખૂબ સાંભળ્યું હશે. લગ્ન અને પાર્ટીઓમાં આ ગીત પર લોકોએ ડાન્સ પણ કર્યો હશે. પરંતુ ભાઈ, એક કાકાએ આ ગીતની ઓ મને પલ પલ પલ યાદ તેરી... લાઈન પર એક એવો ડાન્સ સ્ટેપ કર્યો છે કે ઈન્ટરનેટના યુઝર્સ તેના પ્રશંસકો થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ