VIDEO / તીડને ભગાડવા માટેનો ગજબ દેશી જુગાડ, 2 કરોડથી વધુ વખત જોવાયો આ વીડિયો

desi jugaad to keep locusts away tiktok viral video

તીડ ઉત્તર ભારતમાં પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે અધિકારીઓ ખેડૂતોને તીડ ભગાડવા માટેની વિવિધ સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતો હવે પોતાના પાકને બચાવવા માટે ડ્રમ, વાસણ તથા ડીજેનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે એક ખેડૂતે તીડને ભગાડવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. જો કે, આ પ્રયોગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ