બોલિવૂડ / 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાનો ઈંસ્ટાગ્રામ પર બોલ્ડ અવતાર જોવા મળ્યો, જુઓ તસ્વીરો

Desi Girl Priyanka Chopra has a bold look on Instagram see pics

બોલિવૂડ અભિનેત્રી અને દેસીગર્લ પ્રિયંકા ચોપડા પોતાના બોલ્ડ અને સેક્સી અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પ્રિયંકાના અંદાજને લઈને વિશ્ભરમાં ચર્ચા થતી હોય છે. તે કોઈ પણ વાતને લઈને સૌના આકર્ષણનું કેન્દ્ર બંને છે. ખુબસુરતીની મામલે પ્રિયંકા ચોપડા ભલભલી અભિનેત્રીઓને માત આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ