બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વધેલું વજન સરળતાથી ઘટશે, દેશી ઘીના ઘરેલું નુસખા વેટ લોસ માટે કારગર, જાણો ફાયદા

photo-story

7 ફોટો ગેલેરી

લાઈફસ્ટાઈલ / વધેલું વજન સરળતાથી ઘટશે, દેશી ઘીના ઘરેલું નુસખા વેટ લોસ માટે કારગર, જાણો ફાયદા

Last Updated: 09:57 AM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Desi Ghee For Weight Loss: દેશી ઘીનું નામ આવતા જ ઘણા લોકો માને છે કે તેનાથી વજન વધે છે. માટે ઘણા લોકો વજન ઘટાડવા માટે તેને ખાવાનું બંધ કરી દે છે. પરંતુ આજે અમે તમને દેશી ઘીની મદદથી વજન ઘટાડવા વિશે જણાવીશું.

1/7

photoStories-logo

1. દેશી ઘી

દેશી ઘી ભારતીય કિચનની શાન છે. દાળમાં જ્યારે દેશી ઘીનો તડકો લગાવવામાં આવે છે તો કિચનની સાથે સાથે આખા ઘરમાં તેની સુગંધ ફેલાઈ જાય છે. ભૂખ ન લાગી હોય તો પણ ખાવાનું મન થઈ જાય છે. દેશી ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વજન ઘટાડવામાં મદદ

તમને જાણીને નવાઈ લાગશે કે દેશી ઘીમાં ફેટ વધારે હોવા છતાં તેની મદદથી તમે વજન ઘટાડી શકો છો. જાણો તેને ખાવાની યોગ્ય રીત વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઘી કરે છે ફેટ બર્નિંગનું કામ

ઘીમાં હાજર કોન્ઝુગેટેડ લિનોલિક એસિડ મુખ્ય રીતે ફેટ બર્નિંગનું કામ કરે છે. ઘણી સ્ટડીઝમાં પણ આ વાત પૂર્વ થઈ છે. રોજ ઘી ખાવાથી શરીરની જુની ઝીદ્દી ફેટ બ્રેકડાઉન થાય છે અને નવા ફેટ સેલ્સનું નિર્માણ રોકાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ડેલી ડાયેટમાં કરો ઘીને શામેલ

તમે ઘીને આ પ્રકારે પોતાની ડેલી ડાયેટમાં શામેલ કરીને વજનને કંટ્રોલમાં રાખી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમને નિયમિત ભોજનમાં એક નિશ્ચિત પ્રમાણ જ ઘીને શામેલ કરો. ઘીનું વધારે સેવન કરવાના નુકસાન પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. દરરોજ યોગ્ય પ્રમાણમાં ખાઓ ઘી

ઘરે બનેલા શુદ્ધ દેશી ઘીમાં લિનોલિક એસિડ અને સેચ્યુરેટેડ ફેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરના મેટાબોલિઝમને ઝડપી કરી ઝિદ્દી ફેટને ઓછી કરવાનું કામ કરે છે. નિયમિત રીતે દાળ રોટલીની સાથે ઘીને એક યોગ્ય પ્રમાણમાં ખાવાથી શરીરને જરૂરી ન્યૂટ્રિએન્ટ્સ મળે છે. ઘી ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. શરીરમાં હાનિકારક તત્વ બહાર નિકળે છે અને તેની સાથે જ વજન પણ ઓછુ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઓછી લાગે છે ભૂખ

ઘીમાં ભરપૂર પ્રમાણમાં ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. ભોજનમાં ઘી શામેલ કરવાથી તમારૂ પેટ વધારે સમય સુધી ભરેલું રહેશે છે અને વારંવાર ભૂખ નથી લાગતી. ઘીમાં હાજર હેલ્ધી ફેટ શરીરને સતત એનર્જી આપે છે. સતત એનર્જી મળવાના કારણે વધારે સ્નેક્સ ખાવાની ક્રેવિંગ નથી થતી. સાથે જ મોડા સુધી ભૂખ ન લાગવાથી વારંવાર કંઈ પણ ખાવાથી બચી શકો છો અને આ રીતે શરીરનું વજન કંટ્રોલમાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ રીતે કરો ઉપયોગ

વજન ઘટાડવા માટે દેશી ઘીનો ઉપયોગ અનેક પ્રકારે કરી શકાય છે. રોજ સવારે ઉઠીને હુફાળા પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીવાથી સ્થૂળતા ઘટવામાં મદદ મળે છે. તે ઉપરાંત તમે રોજની કુકિંગમાં પણ ઘીનો ઉપયોગ કરી શકો છો. ચા કે કોફી પીવાના શોખિન છો તો તેમાં પણ એક ચમચી ઘી મિક્સ કરીને પી શકો છો. પરંતુ ઘી વધારે પ્રમાણમાં ન ખાવ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Weight Loss Desi Ghee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ