અમદાવાદ / તમારા પૈસા પડી ગયા છે, કહી કારની સીટ પરથી મહિલાના રૂ. એક લાખની તફડંચી

Desde el asiento del automóvil, las Rs de una mujer Robo de 1 lakh

તમને કોઈ આવીને કહે કે તમારા પૈસા પડી ગયા છે તો ચેતી જજો કેમ આવી લોભામણી વાતો તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં એક કારમાં બેઠેલ મહિલાને ગઠિયાએ કહ્યું હતું કે, તમારા પૈસા પડી ગયા છે. મહિલા પોતાની કારમાંથી ઊતરીને પૈસા લેવા ગઈ તેટલી વારમાં તો બીજો ગઠિયો એક લાખ રૂપિયા ભરેલું પર્સ લઈ રફુચક્કર થઈ ગયો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ