દુઃખદ / રાજયસભામાં ઉપરાષ્ટ્રપતિ નાયડુ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા, જાણો કેમ?

deputy president Venkaiah Naidu crying in rajya sabha

રાજ્યસભાના મોનસુન સત્રમાં ઘણુ બધુ પહેલીવાર જોવા મળી રહ્યું છે ત્યારે રવિવારે વિપક્ષ દ્વારા કરવામાં આવેલ હલ્લાબોલ અને ડે. સ્પીકરની જગ્યાપર ધસી જઈ તોડ ફોડ કરવી જેવી ઘટનાને લઈને વેકૈંયા નાયડુ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતુ કે, ખરેખર આ ખુબજ શરમજનક બાબત છે અને આવી વાતોથી ઠેસ પહોંચે છે આટલું કહેતા કહેતા વેકૈંયા નાયડુ રડી પડ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x