નર્મદા / આદિવાસી સમાજ વિરૂદ્ધ ટિપ્પણી કરનારા SOUના ડેપ્યુટી કલેક્ટર વિરુદ્ધ થઇ કાર્યવાહી, આપત્તિજનક Audio થયો હતો વાયરલ

deputy collector Nilesh Dubey audio viral Statue of Unity gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબેને સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયો છે. CISFના એક અધિકારી સાથે નિલેશ દુબેની આપત્તિજનક વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ