રાજકારણ / જ્યોતિરાદિત્ય સિંધિયાના રસ્તે પાયલોટ? 40 મિનિટની બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરૂ

deputy cm sachin pilot met bjp leader jyotiraditya scindia

રાજસ્થાનમાં વધતા જતા રાજકીય સંકટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત યોજી હતી. બંને નેતાઓ દિલ્હીમાં મળ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠક 40 મિનિટ સુધી જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસસ્થાને ચાલી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ