અકસ્માત / UPના ડેપ્યુટી CMના દિકરાની ગાડીને થયો ભયંકર અકસ્માત, ગાડીના છોત્તરા કાઢી નાખ્યા

deputy cm of up keshav prasad maurya son yogesh met with accident

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના દિકરાની ગાડીનો ભયંકર રીતે અકસ્માત થયો છે. જાલૌનમાં આલમપુર બાઈપાસ પાસે આ દુર્ઘટના થઈ હતી

બ્રેકિંગ ન્યૂઝ