બેઠક / રાજ્યની દારુબંધીને લઇને Dy. CM નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન

deputy cm nitin patel delhi important meeting finance department Gujarat

ભારત સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણા મંત્રીશ્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે દિલ્હી ખાતે આયોજીત રાજ્યના નાણા મંત્રીશ્રીઓની બેઠકમાં ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સહભાગી બનીને રાજ્યની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બને તે માટે ધારદાર રજૂઆતો કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ