મુલાકાત / ડે. સીએમ નીતિન પટેલ નાણાં વિભાગની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા દિલ્લી પહોંચ્યા

Deputy CM Nitin Patel delhi Important meeting of the Finance Department

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દિલ્લીની મુલકાતે છે. નીતિન પટેલ દિલ્લીમાં બે મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. નીતિન પટેલ કેન્દ્રીય નાણાં વિભાગની બે બેઠકમાં ભાગ લેશે. દિલ્લીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠકો યોજાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ