દિલ્હી બજેટ / કેજરીવાલ સરકારનું બિગ બજેટ: 20 લાખ નવી નોકરી, ઈલેક્ટ્રોનિક સિટીથી લઈને ફુડ ફેસ્ટીવલની જાહેરાત, આ રહી બજેટની ખાસ વાતો

deputy cm and finance minister manish sisodia present budget

દિલ્હીમાં શનિવારે નાણામંત્રી મનીષ સિસોદિયાએ બજેટ રજૂ કર્યું હતું. સિસોદિયાએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2022-23 માટે દિલ્હીનું બજેટ રોજગાર બજેટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ