મહારાષ્ટ્રમાં સિંચાઈ કોભાંડ સાથે જોડાયેલા 9 કેસ બંધ, ACBએ કહ્યું કોઈ પણ કેસ અજિત પવાર સાથે જોડાયેલો નથી | Deputy CM Ajit Pawar irrigation scam case ACB explication

સ્પષ્ટતા / મહારાષ્ટ્રમાં સિંચાઈ કોભાંડ સાથે જોડાયેલા 9 કેસ બંધ, ACBએ કહ્યું કોઈ પણ કેસ અજિત પવાર સાથે જોડાયેલો નથી

Deputy CM Ajit Pawar irrigation scam case ACB explication

મીડિયા એજન્સી ANI દ્વારા મળેલાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યાના 48 કલાકમાં જ અજિત પવારેને સિંચાઈ કૌભાંડમાંથી ACBએ ક્લિનચીટ આપી છે આ સમાચાર પર મહારાષ્ટ્ર ACBએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે નવ કેસ આજે બંધ કરાયા છે તેમાં અજિત પવારનું કોઈ કનેક્શન નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ