તમારા કામનું / દરરોજ કરો ફક્ત 60 રૂપિયાની બચત મળશે 26 લાખ, સમજો LICની આ સ્કીમમાં રોકાણનું સંપૂર્ણ ગણિત

deposit rs 1770 per month get 13 lakh on maturity lic jeevan lakshya policy

જીવન લક્ષ્ય પોલિસી હેઠળ 13 થી 25 વર્ષનો પોલિસી પીરિયડ ઉપલબ્ધ હોય છે. આ પોલિસી 13 થી 25 વર્ષની પ્રીમિયમ મુદત માટે મળે છે. લિમિટેડ પ્રીમિયમને કારણે, પોલિસીની મુદતથી 3 વર્ષથી ઓછા સમયમાં નાણાં ચૂકવવા પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ