Video / ગીતા રબારીના ડાયરામાં થઇ જમાવટ, લોકડાયરામાં ઉડ્યા લાખો રૂપિયા, જુઓ વિડીયો

deployment of gita rabari watch video

લોકગાયક ગીતા રબારીનો હાલમાં નવસારીમાં ડાયરો હતો. જ્યાં લોકોએ ગીતા રબારી પર નોટોનો વરસાદ કર્યો. લોકોએ 2 લાખથી વધારે રૂપિયા ડાયરામાં ઉડાડયા હતા. જેમાં 10રૂ થી લઈને 200 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. અન્ય તરફ NRI મહિલાઓએ પણ ડાયરામાં ધૂમ રૂપિયા ઉડાડયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ