ચુકાદો / જમાઈના મોતના કિસ્સામાં શું સાસુને મળી શકે વળતર? સુપ્રીમે આપ્યો મોટો ચુકાદો

Dependent' Mother In Law Of A Deceased Can Maintain Motor Accident Claim Petition: Supreme Court

સુપ્રીમનો ચુકાદો છે કે પોતાના જમાઈ સાથે રહેનાર સાસુ પણ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાનૂની પ્રતિનિધિ બની શકે અને તે વળતર માટે પણ અરજી ફાઈલ કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ