પહિંદવિધિ / VIDEO: સોનાની સાવરણીથી CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદવિધિ, દોરડાથી રથ ખેંચી કરાવ્યું પ્રસ્થાન

Departure of Rathyatra: CM Bhupendra Patel performed the ritual with a gold broom, find out what is the significance of this...

આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ