દુર્ઘટના / UPમાં મોટી દુર્ઘટના : દશેરાનો મેળો જોવા ગયેલ 2 બહેનો પર ફરી વળ્યો કાળમુખો ટ્રક, કમકમાટીભર્યા મૃત્યુ

deoria people who went to see dussehra were crushed by a speeding truck

ઉત્તર પ્રદેશના દેવરિયામાં જિલ્લા વહીવટીતંત્રની બેદરકારીને કારણે 2 માસૂમોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીના કારણે મંગળવારે રાત્રે એક મોટી ઘટના બની હતી, જેમાં બે માસૂમ વિદ્યાર્થીનીઓના કરુણ મોત થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ