BIG NEWS / પાવરનો ખોટો ઉપયોગ કરી એરપોર્ટમાં ઘુસવા બદલ ભાજપના સાંસદ સહિત 9 લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

 deoghar airport security lapse fir registered against 9 including bjp mp nishikant dubey manoj tiwari

ઝારખંડના દેવઘર એરપોર્ટની સુરક્ષામાં ચૂકના મામલામાં ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દૂબે, મનોજ તિવારી સહિત 9 લોકો વિરુદ્ધ કુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ