OMG! / 94-95 વર્ષની ઉંમરે આ કપલે કર્યું એકસાથે ગ્રેજ્યુએશન, વર્લ્ડ વોર વખતે કરતા હતાં નોકરી

Denver 95-Year-Old Brother & 94-Year-Old Sister Graduate From High School

અમેરિકાનાં ડેનવરમાં રહેતા ૯પ વર્ષના ભાઇ અને ૯૪ વર્ષની બહેને એક સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. મહિલાનું નામ એનિટા રેમિરેઝ અને પુરુષનું નામ જ્યોર્જ રેમિરેઝ છે. બંને લગભગ ૮૦ વર્ષનો લાંબો સમય સાથે વિતાવ્યા બાદ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ