રાજકોટ / બહુ કરી....આ રોગચાળામાં પણ રાજનીતિ, આરોગ્ય તંત્ર ઉંઘમાં

Dengue outbreak in Rajkot

રાજકોટમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો છે. છેલ્લાં 15 દિવસમાં છસો પંદર ડેન્ગ્યુના કેસ નોંધાયાછે. ત્યારે રાજકોટ એએમસીના બન્ને રાજકીયપક્ષો ડેન્ગ્યુના કેસની સંખ્યાને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વ્યસ્ત બન્યા છે. રાજકીય આક્ષેપબાજીમાં રોગચાળો ડામવાની કામગીરી પર અસર પડી રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ