ડેંગીનો હાહાકાર / રાજ્યમાં શિયાળાની શરૂઆત ટાણે ડેંગીની ગરમી વધીઃ નોંધાયા અધધ કેસ

dengue in gujarat 5961 case in 2019 rajkot reported highest case

ડેંગી 5,961 કેસો નોંધાયા છે, આમ ગત વર્ષની સરખામણીએ આ રોગમાં 75 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. સરકારે જ ખુદ આ આંકડા જાહેર કર્યા છે પરંતુ તેમ છતાં ડેંગીને કાબુમાં લેવાની સરકારની પોકળ વાતો તેના સતત વધી રહેલા આંકડા સામે ખોટી પુરવાર થઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ