સાવધાન / ગ્લોબલ વોર્મિંગથી દુનિયાભરમાં વધી રહ્યો છે ડેન્ગ્યુનો ખતરો

Dengue fever to spread rapidly due to global warming- precautions you must take to stay safe this monsoon

ગ્લોબલ વોર્મિગની અસર ફક્ત ખેતી અને રોજબરોજના કામ પર જ નથી થતી. સતત વધતા જતા તાપમાનના કારણે વૈજ્ઞાનિકોએ એક ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગ્લેશિયરોના ઓગળતા જતા બરફથી એક તરફ પૃથ્વીનો એક મોટો ભાગ ડૂબી જાય તેવી આશંકા છે. તો બીજી તરફ ધોમધખતી ગરમીના કારણે દુષ્કાળની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. આ બધા તથ્યો વચ્ચે ચિંતાનું એક સૌથી મોટું કારણ સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ