UP / ફિરોઝાબાદમાં ડેન્ગ્યૂના તાવની સાથે દર્દીઓના લોહીમાં જોવા મળ્યો આ નવો વાયરસ, જાણો કેટલો છે ખતરનાક

dengue d2 strain found in up samples can cause fatal haemorrhage icmr says

યૂપીના ફિરોઝબાદ, મથુરા અને આગ્રામાં જે પણ મોત થઈ રહ્યા છે તે ડેન્ગ્યૂના કારણે થઈ રહ્યા છે. અહીંથી ICMR દ્વારા જે સેમ્પલ લેવાયા તેમાં D2 સ્ટ્રેન જોવા મળ્યો છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ