ચેતી જજો! / શહેરોમાં રોગચાળો વકર્યો: શરદી-તાવ-ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ, તંત્ર થયું દોડતું

dengue chikungunya swine flu cases of increased in cities of gujarat

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે ઠેર-ઠેર પાણી ભરાયેલ હોવાથી મચ્છરની ઉત્પતિમાં વધારો થયો છે. જેના લીધે વડોદરા-રાજકોટ સહિતના શહેરોમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ