હેલ્થ / અમદાવાદીઓ ધ્યાન રાખજો, આ ત્રણ વિસ્તાર ડેંગીના એપી સેન્ટર

dengue case in ahmedabad 546 patient is hospitalized

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. સ્વચ્છ અમદાવાદના બણગા ફૂંકનાર તંત્રની બેદરકારીથી આ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મૂકવાની કામગીરી વિલંબમાં મુકાઇ છે. જેના કારણે સમગ્ર અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ