જાહેરનામું / સરકાર સામે વિરોધ પ્રદર્શન કે રસ્તા જામ કર્યા તો નહીં મળે સરકારી નોકરી, જુઓ કયા રાજ્યએ જાહેર કર્યું ફરમાન

demonstrators Will Not Get Government Jobs Bihar Government S New Decree

બિહારમાં સરકારે વિરોધ પ્રદર્શન કરવા મામલે એવું ફરમાન કાઢ્યું છે કે દેશભરમાં ખૂબ ટીકા કરવામાં આવી છે, ફરમાન અનુસાર વિરોધ પ્રદર્શન કર્યો તો વ્યક્તિને નોકરી નહીં મળે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ