નોટબંધી / છ વર્ષ બાદ ધૂણ્યું નોટબંધીનું ભૂત, આવતીકાલે સુપ્રીમ સંભળાવશે ચુકાદો, શું થશે દેશને જાણવામાં રસ

Demonetization cases by Govt Judgment on Monday on a petition

નોટબંધીનાં અનેક વખત વિરોધ વચ્ચે 6 વર્ષ બાદ નોટબંધીનું ભૂત ફરી ધૂણ્યુ છે અને આ મામલે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે.જેના પર દેશની મીટ મંડાયેલી છે.

બ્રેકિંગ ન્યૂઝ