હિંસા / બાંગ્લાદેશમાં ફરી હિન્દુ મંદિરોમાં તોડફોડ, અલ્પસંખ્યકો હવે અહિયા કરશે આ મોટું કામ

Demolition of Hindu temples in Bangladesh again

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વધી રહી છે. અહીયા ફરી મંદિરોમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. સાથેજ અત્યાર સુધીમાં અહિયા કુલ 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ