ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / વૈકલ્પિક જગ્યા નહીં મળે ત્યાં સુધી સિંધુભવન રોડ પરનું 120 વર્ષ જૂનું મેલડી માતા મંદિર મૂળ સ્થાને જ જળવાઈ રહેશે, પરંતુ...

Demolition Meldi mata temple Sindhu Bhavan road Ahmedabad

અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનના મ્યુનિસિપલ સત્તાવાળાઓ ગઇકાલે સવારે 2 જેસીબી મશીન, દબાણની ગાડીઓ, સંખ્યાબંધ મજૂરો તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો લોખંડી બંદોબસ્ત લઇને બોડકદેવના સિંધુ ભવન રોડ પરના મેલડી માતાના 120 વર્ષ જૂના મંદિરને તોડવા પહોંચી ગયા હતા. જોકે માતાજી પ્રત્યેના ભાવિક ભક્તોના અનન્ય ભક્તિભાવના કારણે તંત્રની કામગીરી સામે શહેરભરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. છેવટે બહુમતી સમાજની શ્રદ્ધા અને ભક્તિની જીત થઇ છે એટલે હવે સત્તાધીશો અન્ય વૈકલ્પિક જગ્યા મંદિર માટે જ્યાં સુધી નહીં ફાળવે ત્યાં સુધી મંદિર તેના મૂળ સ્થાને જળવાઇ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ