અમદાવાદ / ડિમોલિશન જારીઃ હોસ્પિટલ, હોટલ-સ્કૂલ ટેરેસનાં ગેરકાયદે બાંધકામ તોડાયાં

demolition ahmedabad hospital school hotel Illegal construction

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા સતત ત્રીજા દિવસે હોસ્પિટલ, હોટલ-સ્કૂલ ટેરેસ પરનાં ગેરકાયદે બાંધકામને તોડી નાખવાની કાર્યવાહી હાથ ધરાતાં દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ