નિયમ / તમે પણ કરો છો શેરબજારમાં રોકાણ, તો જાણો જલ્દી જ બદલાઈ રહ્યા છે ખાતા સાથેનો આ નિયમ

Demat account rule changed filing of nomination form while opening new demat account will be mandatory from 1 october

શેરબજારમાં રોકાણ કરનારા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 ઓક્ટોબરથી ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે નોમિનેશન ફોર્મ ભરવાનું જરૂરી બનશે.

બ્રેકિંગ ન્યૂઝ