શૉકિંગ / "એક દિવસમાં 10 વખત સંબંધ બાંધવાની કરતો હતો ડિમાન્ડ", આ ફેમસ મોડલે 84 વર્ષના બોયફ્રેન્ડ પર લગાવ્યા ગંભીર આરોપ

Demand to have sex 10 times a day this famous model accused her 84 year old boyfriend

એક ફેમસ મોડલે પ્રેમી વિરૂદ્ધ ચોંકાવનારા આરોપ લગાવીને 650 કરોડ રૂપિયાની માંગ કરી છે. મોડલનો દાવો છે કે પ્રેમીએ તેના સાથે ઘણા મોટા-મોટા દાવા કરી તેને રિલેશનશિપ માટે મનાવી લીધી. પરંતુ એક વર્ષના રિલેશનશિપ વખતે પ્રેમીએ તેને ખૂબ જ હેરાન કરી. 

બ્રેકિંગ ન્યૂઝ