ફળોનો રાજા / ગીરની કેસર કેરીની જગ્યાએ કચ્છની કેરીનો સ્વાદ ચાખવા લોકો તલપાપડ, જાણો શું છે કારણ

Demand for Kutch mangoes increased in the market after Talala mangoes

વર્ષોથી ગીર-તાલાળાની જાણીતી કેસર કેરી બાદ હવે ગુજરાતમાં કચ્છની કેસર કેરીની મીઠાસ બજારમાં પહોંચી, કચ્છની કેસરની માગ વધી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ