પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

CCTVમાં બોલતો પૂરાવો / ટક્કર બાદ યુવક કારના બોનેટ પર લટક્યો છતાં કારચાલકે બ્રેક ન મારી, પોલીસને કાર્યવાહીમાં લાગે છે ડર

Demand action against Gondal youth who caused accident by hanging him on car bonnet

રાજકોટના ગોંડલમાં યુવકને કારના બોનેટ પર લટકાવી અકસ્માત નીપજાવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પીડિત યુવકે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ