મહામારી / ટળ્યો નથી હજુ સંક્રમણનો ખતરો, ભારતમાં નવો વેરિયન્ટ બન્યો ચિંતાનો વિષય, જાણો કોણે આપી ચેતવણી

Delta Remains Main Variant Of Concern In India: Genome Sequencing Panel

દેશમાં કોરોનાના જિનોમ સિકવન્સિંગ પર નજર રાખનાર નેટવર્ક ઈન્સાકોગે જણાવ્યું કે ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ ભારત માટે ચિંતાનો વિષય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ