મહામારી / કોરોનાના નવા વેરિયન્ટે વધાર્યું ટેન્શન, સરકારે ત્રણ રાજ્યોને આપ્યું એલર્ટ, જાણો કેટલો ખતરનાક

Delta Plus Variant of Covid-19 Spreads In India, 22 Cases Detected in Maharashtra, Kerala, Madhya Pradesh

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશને કોરોનાના નવા વેરિયન્ટ અંગે એલર્ટ આપ્યું છે. એટલે કે આ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ