મહામારી / ડેલ્ટા વેરિયન્ટનું આવું ભયાનક સ્વરુપ જોઈને WHO ચિંતામાં, દુનિયાને આપી મોટી ચેતવણી

Delta pattern is very dangerous and is constantly changing: WHO chief

ભારતમાં પહેલી વાર મળેલા ડેલ્ટા વેરિયન્ટ અંગે WHO ચીફ ટેડ્રોસ અદહાનોમે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ડેલ્ટા વધારે ચેપી છે અને સમયની સાથે બદલાઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ