વરસાદ / કચ્છમાં વરસાદ પછીના આહલાદક દ્રશ્યો, ભેખડો વચ્ચેથી વહેતો થયો ધોધ

કચ્છમાં વરસાદ પછીના આહલાદક દ્રશ્યો જોવા મળ્યાં છે. કચ્છનો કોરી પખેરો વિસ્તારમાં 40 ફૂટ જેટલી ઊંચાઈથી પડતા ધોધના સુંદર દ્રશ્યો કેદ થયા છે. કચ્છમાં સોળે કળાએ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ