એરલાઈન હસ્તાંતરણ / BIG NEWS આજથી ટાટાને હવાલે 'મહારાજા', PM મોદી સાથે મુલાકાત બાદ સત્તાવાર એલાન

Delighted It's Back

કેન્દ્ર સરકારને ફાઈનલ પેમેન્ટ મળ્યા બાદ આજથી એર ઈન્ડીયા ટાટા ગ્રુપની થઈ ગઈ છે. ભારે દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ, બાદ ફી વાર ટાટા ગ્રુપનો હિસ્સો બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ