મહામારી / 12 કલાક હાથ જોડ્યાં ત્યારે મળ્યો ઓક્સિજન, ડોક્ટરની લાચારી સાંભળીને આત્મા કકળી ઉઠશે

Delhi’s Batra Hospital With 350 COVID Patients Receives Oxygen Supply After SOS, Says Had to Plead For 12 Hours

દિલ્હીની તુગલકાબાદ ઈન્સ્ટીટ્યુશનલ એરિયા સ્થિત બત્રા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર એસસીએલ ગુપ્તાએ જણાવ્યું કે 12 કલાક સુધી કરગરતા રહ્યાં ત્યારે અમને ઓક્સિજન પૂરો પડાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ