હત્યા પહેલા બનાવ્યો પ્લાન ? / VIDEO : સાક્ષીની હત્યા પહેલા કોની સાથે વાત કરતો હતો હેવાન સાહિલ? સામે આવ્યો નવો વીડિયો

Delhi's Shahbad Dairy Murder: Who Was Sahil Talking To Before Killing The Witness? A new video surfaced

સાક્ષી મર્ડર કેસઃ પોલીસ સતત સાહિલની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે હત્યામાં વપરાયેલ છરી તેણે શુક્રવારે જ હરિદ્વારથી ખરીદી હતી. દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે એસી મિકેનિક સાહિલને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ